Current Affairs Mock 01 - Gujarati
- શું તમે આવનારી GPSC, GSSSB, તલાટી, બિન સચિવાલય ક્લાર્ક કે ગુજરાત સરકારની અન્ય કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો? જો હા, તો તમે જાણતા જ હશો કે કરંટ અફેર્સ (Current Affairs) એ દરેક પરીક્ષામાં કેટલો મહત્વનો ભાગ ભજવે છે.
- તમારી તૈયારીને વધુ ધારદાર બનાવવા અને તમે તાજેતરની ઘટનાઓથી કેટલા વાકેફ છો તે ચકાસવા માટે, અમે આજે ગુજરાતી કરંટ અફેર્સના ૨૦ સૌથી અગત્યના પ્રશ્નોનો એક મોક ટેસ્ટ લાવ્યા છીએ.
🧠 ટેસ્ટની ખાસિયતો:
- October 2025ના મહત્વપૂર્ણ કરન્ટ અફેર્સ પર આધારિત 20 MCQs
- દરેક પ્રશ્ન માટે 4 વિકલ્પ અને અંતે Auto Result
- Mobile અને Computer બન્ને પર સરળતાથી આપ શકાય તેવી Online Quiz
- SSC, GPSC, Banking, Railway અને અન્ય પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી
Read Also :
- September 2025 Current Affairs in Gujarati Video
- Last 6 Month Current Affairs MCQs PDF
- October 2025 Current Affairs MCQs PDF

