આ પેજ પર તમે રોજના કરંટ અફેર્સ, કામ લાગે એવું જનરલ નોલેજ, પ્રેક્ટિસ માટે mock tests અને નવી ભરતી વિશેની અપડેટેડ માહિતી એક જ જગ્યાએ મેળવી શકશો. વિચાર એ છે કે તમારી તૈયારીને થોડું સરળ બનાવીએ અને તમને બધું સ્પષ્ટ રીતે મળી રહે. તમે તૈયારી શરૂ કરી રહ્યાં હો કે પહેલેથી જ ચાલું છે, અહીંના નિયમિત અપડેટ્સ તમને સાચી દિશામાં રાખશે.